સોશ્યલ મીડિયા નાં સકારાત્મક ઉપીયોગ કરોડો ની રકમ દર્દી નારાયણ નાં ખાતા પહોચાડનાર મહેશ ભૂવા સ્થાપિત હેલ્પીગ ટ્રસ્ટ નાં દ્વિતીય સ્થાપના દીને ૫૦ થી વધુ નિષ્ણાત તબીબો ની નિસ્વાર્થ સેવા ઓ સમસ્ત માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ - At This Time

સોશ્યલ મીડિયા નાં સકારાત્મક ઉપીયોગ કરોડો ની રકમ દર્દી નારાયણ નાં ખાતા પહોચાડનાર મહેશ ભૂવા સ્થાપિત હેલ્પીગ ટ્રસ્ટ નાં દ્વિતીય સ્થાપના દીને ૫૦ થી વધુ નિષ્ણાત તબીબો ની નિસ્વાર્થ સેવા ઓ સમસ્ત માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ


સોશ્યલ મીડિયા નાં સકારાત્મક ઉપીયોગ કરોડો ની રકમ દર્દી નારાયણ નાં ખાતા પહોચાડનાર મહેશ ભૂવા સ્થાપિત હેલ્પીગ ટ્રસ્ટ નાં દ્વિતીય દીને

૫૦ થી વધુ નિષ્ણાત તબીબો ની નિસ્વાર્થ સેવા ઓ સમસ્ત માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ

સુરત સૌના સાથ અને સૌના સહકાર થી સંચલીત સેવા સંસ્થા હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટ ના દ્વિતીય સ્થાપના વાર્ષિકોત્સવ નીમીતે યોજ્યો હતો એક સેવામહા કુંભ.
આજરોજ મારા જન્મદિન અને ટ્રસ્ટ સ્થાપનાના દ્વિતિય વાર્ષિકોત્સવ નીમીતે રકતદાન કેમ્પ સાથે આરોગ્ય લક્ષી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં ટ્રસ્ટ સંચાલિત સેવાસેતુ માં સેવા આપવા આવતા ૫૦ થી પણ વધુ સેવા ભાવિ તબીબો એ સેવા આપી હતી અને તેમની નિયમિત સેવા બદલ સન્માન કરાયું હતું.જ્યારે રકતદાન કેમ્પ માં હાલમાં ઉનાળાની ગરમી હોવા છતાં રક્તદાતા રકતદાન મહાદાન ના સેવાભાવ સાથે અંદાજે ૪૯ થી વધુ રક્ત યુનિટ એકત્ર થઇ હતી તમામ રક્તદાતા ઓને પ્રોત્સાહિત કરવા અભિવાદન સર્ટીફીકેટ અર્પણ કરાયા હતા.સર્વરોગ નિદાન કેમ્પ માં આંખોના મોતિયા ના ઓપરેશન માટે વધુ સંખ્યા માં એપોઇમેન્ટ ફોર્મ ભરાયાં હતાં.જ્યારે ટ્રસ્ટ દ્વારા સરકારી સહાય યોજના વિશેની સેવા માટે ના કાઉન્ટરો પર બહુ મોટી સંખ્યા માં ભીડ જોવા મળી હતી કારણ કે માહીતી થી અજાણ લોકોને જરૂરી બધી માહીતી સાથે ફોર્મ ભરવાની સેવા પણ આપવામાં આવી હતી.ફરી અને ફરી એકવાર સૌનો સહ હર્દય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું....

રિપોર્ટ. નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.