બાયડ ચૌધરી સમાજ નું ગૌરવ. - At This Time

બાયડ ચૌધરી સમાજ નું ગૌરવ.


બાયડના જયેશભાઈ પટેલ ના પુત્ર વિશ્વમ એ જિલ્લા માં (નીટ) ની પરીક્ષામા પ્રથમ આવી ને જિલ્લાનું અને ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યુ છે બાયડ ના વતની અને શિક્ષક તરીકે બાયડ ની લાખેશ્વરી વિસ્તારની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા જયેશભાઈ પટેલ ના પુત્ર વિશ્ચમ પટેલે ૧૨ સાયન્સ ની પરીક્ષામા ઉત્તકર્ષ પ્રદશન કરું હતું.(૧૨) સાયન્સ માં (૯૯.૯૯%) મેળવી સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવ્યો હતો .ત્યારે ગુજકેટ માં (૧૨૦) માંથી(૧૧૮.૭૫)મેળવ્યા છે જ્યારે (જેઈઈ )(૯૮.૭૬) મેળવ્યા છે ત્યારે તાજેતર માં જાહેર થયેલા (નીટ )ની પરીક્ષામા (૭૨૦) માંથી (૭૧૫) ગુણ મેળવી ને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ..તેની આ સિદ્ધિ ને ગામના આગેવાનો અને ચૌધરી સમાજ ના આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતાં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.