નેત્રંગ ખાતે ફોરેસ્ટ ટીમ દ્વારા પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

નેત્રંગ ખાતે ફોરેસ્ટ ટીમ દ્વારા પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી


આજે પાંચમી જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના સમયમા ગ્લોબલ વાર્મિંગનું પ્રમાણ ખૂબ વધ્યુ છે, આ પ્રત્યે લોકોમા પર્યાવરણ પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામા આવી રહ્યા છે, જે અંતર્ગત આજે નેત્રંગ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એમ.સરવૈયા તેમજ વનવિભાગના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.