વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયુષ્યમાંન આરોગ્ય મંદિર -લાકડીયા 1 2 3 મધ્યે વૃક્ષારોપણ કરી ને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો - At This Time

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયુષ્યમાંન આરોગ્ય મંદિર -લાકડીયા 1 2 3 મધ્યે વૃક્ષારોપણ કરી ને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજ રોજ 5 જૂન 2024 ના આયુષ્યમાંન આરોગ્ય મંદિર -લાકડીયા 1 2 3 મધ્યે વૃક્ષારોપણ કરી ને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવા માં આવ્યો

કોઇ જાણીતું જન હતું..
કોઇ નું પોતાનું સ્વજન હતું..
ચિકિત્સાલય માં ચોતરફ ભય નું વાતાવરણ હતું..
બધા ને બચવા માટે ઓક્સીજન જ આશા નું કિરણ હતું..

વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભેચ્છાઓ..પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ કરવા આપણે સૌ સંકલ્પ લઈએ...!

ના ફિકર પર્યાવરણની આપને!

કેટલી લાગે, જો તમને હાય છે.

નિત વધે ઓઝોનનું બાકોરું,જો

કેટલા વર્ષો હવે જીવાય છે.

આંધળું છે દૂષણોનું આક્રમણ.

સંસ્કારો ક્યાં કશે દેખાય છે.

બસ જરી ઠંડક મળે નિલ તને,

ભોગ આખી અવનીનાં લેવાય છે


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.