વિસાવદર અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું
વિસાવદર અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું વિસાવદર અનુસૂચિત સમાજએકતા સમિતિ દ્વારાવિસાવદર મામલતદાર ને આવેદન આપવામાં વાત કરવામાં આવેતો ગત તારીખ 30મેં 2024નારોજ રાતના સમયે જૂનાગઢ માં ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા તેમજ અન્ય લોકો સાથેમળીને જૂનાગઢ ના NSUI ના પ્રમુખ અનેઅનુસૂચિત જાતિ ના સંજયસોંલકી નું અપહરણ કરીને મારમારવામાં આવેલ અને જાનથી મારીનાખવા ની ધમકી આપેલ અને જાતિ પ્રત્યે અડધુંત કરીને પાછો જૂનાગઢ મુકીગયેલ ત્યારે ભોગબનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરેલ ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ ની તાત્કાલિક ધરપકડ થાય અને ગણેશ જાડેજા ની ગુંડાગર્દી બંધકરાવવી તેમજ ગીતાબા જાડેજા પોતે ધારાસભ્ય હોય અને દિકરા ની ગુંડાગર્દી કરવામાં પણ તેનોહાથ હોય ત્યારે તેનેપણ પ્રજાસેવક તરીખે ગેરલાયક ઠેરવવા માટે નું આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને અનુસૂચિત સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું આવેદન પત્ર આપવા માટે વિસાવદર તાલુકા તેમજ શહેર ના અનુસૂચિત જાતિના લોકો હાજર રહેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.