અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ દ્વારા પોલીસ લાઇન માં ચાલતા સમર વેકેશન ની મુલાકાત લીધી
અમદાવાદ પોલીસ દ્વારા આ ઉનાળા વેકેશન માં કઈક ખાસ પ્રવુતિ વિસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી ને વિચાર આવ્યો જેના ભાગ રૂપે અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તારમાં પોલીસ પરિવાર ના બાળકો નું પોલીસ લાઈનમાં સમર વેકેશન મનાવે એવું આયોજન કરેલ
અમદાવાદ પોલીસ દ્વારા હાલ પોલીસ લાઇન ના બાળકો માટે એક ખાસ પ્રવૃત્તિ ઉભી કરી છે જેનું નામ સમર વેકેશન રાખવામાં આવ્યું છે ને હાલ અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન માં સમર વેકેશન માં પોલીસ પરિવાર ના બાળકો ને ડ્રોઈંગ મહેંદી જેવી બીજી ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે જેની મુલાકાત લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક સાહેબ અને અન્ય પોલીસ અધિકારીઓ શ્રીઓ
અમદાવાદ પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિક તથા અધિક પો. કમિશ્રી સેક્ટર-૧ તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા સેક્ટર-૨ વિસ્તારમાં આવેલા શાહીબાગ પો.લાઈન, મણીનગર પો.લાઈન તથા વટવા પો.લાઈનમાં ચાલી રહેલ સમર કેમ્પની મુલાકાત લેવામાં આવી. આ સમર કેમ્પમાં બાળકોનો યોગા, પેઈન્ટીંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વગેરે જેવી પ્રવૃતિઓ શીખવવામાં આવી રહી છે.
રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.