લાકડિયા નજીક ઈકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૬ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા
સામખિયાળી રાધનપુર હાઈવે પર લાકડિયા જૂના કટારિયા ત્રણ રસ્તા નજીક પર આવેલ ઓવરબ્રિજ પર દુર્ઘટના માં ટ્રકને ઓવરટેક કરવા જતાં ઈકો કાર સામે આવતાં ટ્રેલર સાથે ટકરાઈ જે કારમાં સવાર ૬ લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં મૃતકો રાજકોટના ગોંડલ પંથકના હતા આ પુલ હવે ભારે અકસ્માત ઝોન બની ગયો છે.ખરેખર આ સ્થળ ઘણું ઘાતક બની ગયું છે તો તંત્ર દ્વારા એક સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ જેવી લોકો ની માંગ છે તંત્ર ના બેદરકારી ના લીધે નિર્દોષ લોકોને જીવ ગુમાવવા નો વારો આવે છે
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.