મોટાદડવા મતદારો નો આભાર ગ્રામપંચાયત....ભાજપ ને 2083 કોંગ્રેસ ને 1239 મત મળ્યા 844 મત સાથે ભાજપ ને લીડ ગામમાં અનેરો ઉત્સાહ....બ્રિજેશ વેગડા - At This Time

મોટાદડવા મતદારો નો આભાર ગ્રામપંચાયત….ભાજપ ને 2083 કોંગ્રેસ ને 1239 મત મળ્યા 844 મત સાથે ભાજપ ને લીડ ગામમાં અનેરો ઉત્સાહ….બ્રિજેશ વેગડા


રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ની જીતનો જશ્ન પરસોત્તમભાઈ રૂપાલા બહુમતી સાથે જીત હાંસલ કરી જેમાં જસદણ ના મોટાદડવા ગામે 844 ની લીડ સાથે ભાજપ ને 2083 કોંગ્રેસ ને 1239 મત મળ્યા 844 મત સાથે ભાજપ ને લીડ મળતા મોટાદડવા ગ્રામપંચાયત દ્વારા સૌ ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો...માહિતી જસદણ ચૂંટણી પંચ સંકલન બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.