હાર-જીતની રસાકસી વચ્ચે NDA-I.N.D.I.Aનો ઉત્સવ, PHOTOS:દિલ્હીમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ ઢોલ વગાડી નાચ્યા, બંગાળમાં TMC વર્કર્સે એક-બીજાને રંગ-ગુલાલ લગાવ્યા - At This Time

હાર-જીતની રસાકસી વચ્ચે NDA-I.N.D.I.Aનો ઉત્સવ, PHOTOS:દિલ્હીમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ ઢોલ વગાડી નાચ્યા, બંગાળમાં TMC વર્કર્સે એક-બીજાને રંગ-ગુલાલ લગાવ્યા


લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વલણો અનુસાર એનડીએ સરકાર રચાય તેમ લાગે છે. જોકે, ઈન્ડિયા બ્લોક ભાજપને આકરી ટક્કર આપી રહ્યું છે. બંને પક્ષે ઉજવણીનો માહોલ છે. દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં સવારથી જ હલવો અને લાડુ બનાવવામાં આવી રહ્યા છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરની સામે પાર્ટીના કાર્યકર્તાઓ ઢોલ-નગારા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ સહિત I.N.D.I.A. બ્લોકના અન્ય પક્ષોમાં આનંદનો માહોલ છે. દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરો ઢોલના તાલે નાચતા કેમેરામાં કેદ થયા હતા. બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ એકબીજા પર રંગ-ગુલાલ લગાવ્યો હતો. મતગણતરી વખતે જુઓ ખાસ તસવીરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.