તલોદમાં ત્રિવિધકાર્યક્રમ યોજાયો* - At This Time

તલોદમાં ત્રિવિધકાર્યક્રમ યોજાયો*


*તલોદમાં ત્રિવિધકાર્યક્રમ યોજાયો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લા ના તલોદ ખાતે શ્વેતાંબર જૈન સમાજ ના આગમ ઉધ્ધારક સાગર સમુદાય ના સરળ સ્વભાવી પ્રશમશીલાશ્રીજી મ સા ના શિષ્યા પૂ પ્રશ્મનાશ્રીજી મ સા ની પાવન કારી નિશ્રા માં ભવ્યાતિભવ્ય ચૈત્ર માસ ની ઓળી, સચેતા જિનાલય અને શાંતિનાથ ભગવાન જિનાલય ની ધજા સમારોહ તેમજ પંચાનિકા મહોત્સવ તેમજ પાંચ દિવસ સ્વામી વાત્સલ્ય અને પૂ ધન્યા મ સા જી ના બીજા વર્ષી તપ ના પારણાં તથા પૂ શ્રીયા મ સા જી ના 64 મી ઓળી ના પારણાં અને તલોદ નગરમાં ભવ્ય શોભયાત્રાનું આયોજન જેવા ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું આ પરોપકારી જૈન શાસન ના ભવ્યાતિ ભવ્ય ધાર્મિક કાર્યક્રમો મા જૈન સમુદાયના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.