મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું - At This Time

મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું


મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું

પાટણ જિલ્લા ના હારીજ પોલીસ સ્ટેશન ના લાલભાઈ નાડોદા દ્વારા હારીજ ના પત્રકાર પર હુમલો કરી મર માર્યો હતો સમગ્ર પત્રકારમાં રોષ વ્યાપી ઉઠ્યો છે ત્યારે હુમલો કરનાર લાલભાઈ નાડોદા જે હારીજ પોલીસ ખાતે ફરજ બજાવે છે તેઓને તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરવામાં આવે ને પત્રકાર પર જે હુમલો થયો છે તેને ન્યાય મળે તેની માંગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર મહેસાણા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા પોલીસ વડાને મહેસાણા જિલ્લા કલેક્ટર સાહેબ પત્ર આપવામાં આવ્યું હતું આ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે હારીજ ના આ પત્રકાર પણ હુમલો કરવામાં આવ્યો છે તે હુમલા ખોર પોલીસને તાત્કાલિક ધોરણે હોદ્દા પરથી દૂર કરવાની અને તેની સામે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવા માંગ ગોઠવા પામી છે.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.