શ્રી સિહોર શહેર ક્ષત્રિય કારડીયા રાજપુત વિકાસ સમિતિ દ્વારા સિહોર તાલુકામાં રહેતા કારડીયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ યોજાયું - At This Time

શ્રી સિહોર શહેર ક્ષત્રિય કારડીયા રાજપુત વિકાસ સમિતિ દ્વારા સિહોર તાલુકામાં રહેતા કારડીયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ યોજાયું


શ્રી સિહોર શહેર ક્ષત્રીય કારડીયા રાજપુત વિકાસ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શિહોર તાલુકામાં રહેતા કારડીયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે આશરે ૬૦ હજાર જેટલા ચોપડા બનાવવામાં આવેલ જે ચોપડાઓ તારીખ ૧-૨/૬/૨૪ ના રોજ શ્રી વિ.મો. કાઠીયા કારડીયા રાજપૂત સમાજની વાડીમાં સિહોરમાં વિતરણ કરવામાં આવેલ હતું તદપરાંત આ શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિની સ્થાપના ૨૫.૦૮.૨૦૦૧ ના રોજ કરવામાં આવેલ હતી અને આ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું; બ્લડ ડોનેશન કેમ્પ: રાહત દરે ચોપડા વિતરણ; દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રા કાઢવામાં આવે છે અને જરૂરિયાતમંદ સમાજના વિદ્યાર્થીઓને આર્થિક મદદની જરૂરિયાત હોય તો પણ સમાજના આગેવાનો દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે છે રીપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.