હળવદમાં રાણેકપર રોડ પાસે આવેલ વિશ્વાસ આર્કેડમાંથી બે યુવાનના અપહરણ કરનાર ચાર ઝડપાયા - At This Time

હળવદમાં રાણેકપર રોડ પાસે આવેલ વિશ્વાસ આર્કેડમાંથી બે યુવાનના અપહરણ કરનાર ચાર ઝડપાયા


હળવદથી અપહરણ કરી નાસી ગયેલ ચાર આરોપીઅઓ ને પકડી પાડી ભોગ બનનારને છોડાવતી હળવદ પોલીસ

હળવદ રાણેેકપર રોડ આવેલ વિશ્વાસ આર્કેટ માંથી બે યુવાનનુ થયુ હતુ અપહરણ

નાણાની લેવળ દેવળમા બે યુવાનનુ અપહરણ થયુ હતુ

સુરેન્દ્રનગર બસ સ્ટેશનને પાસેથી ભોગ બનનાર સાથે આરોપીઅઓ ને ઝડપી લીધા

આ કામમા હળવદ pi આર.ટી.વ્યાસ-psi કે.એન જેઠવા-psi અંબારીયા-અજીતસીંહ-ગંભીરસીંહ-દેવુભા-બીપીનભાઇ-હરવીજયસીંહ-કમલેસભાઇ-સુખદેવભાઇ-ધર્મેન્દ્રસીંહ-લીંબાભાઇ સહિતના જોડાયા હતા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.