એઈમ્સ સ્પેશિયલલીસ્ટ હોસ્પિટલ તેમજ પોલીસ ટાઉન વિરમગામ દ્વારા પોલીસ લાઇનમાં નિ: શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

એઈમ્સ સ્પેશિયલલીસ્ટ હોસ્પિટલ તેમજ પોલીસ ટાઉન વિરમગામ દ્વારા પોલીસ લાઇનમાં નિ: શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


વિરમગામ ટાઉન પોલીસ તથા એઈમ્સ હોસ્પિટલ પાલડી અમદાવાદ તથા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના સૌજન્ય થી આજરોજ તારીખ 02-06-2024 રવિવારના રોજ સવારના કલાક 10.00 થી બપોરે 02.00 સુધી વિરમગામ પોલીસ લાઇન અલીગઢ ખાતે વિરમગામ પોલીસ લાઇન તથા ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે...


7984814751
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.