જન્માષ્ટમી લોકમેળો ટૂંકા રેસકોર્સના મેદાનને બદલે અટલ સરોવર પાસે યોજવા કવાયત - At This Time

જન્માષ્ટમી લોકમેળો ટૂંકા રેસકોર્સના મેદાનને બદલે અટલ સરોવર પાસે યોજવા કવાયત


રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પગલે મહાનગરપાલિકાની સાથે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. જેમાં જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાનું સ્થળ બદલવા માટે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. લોકમેળાનું નવું સ્થળ શોધવા માટે રાજકોટ શહેરના દક્ષિણ, પશ્ચીમ અને પૂર્વ મામલતદારને જવાબદારી સોપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હકીકત એ છે કે અટલ સરોવર સિવાય ક્યાંય 40 એકરમાં સમથળ જગ્યા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.