બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી બસ પલ્ટી મારી22 ઇજાગ્રત બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી બસ પલ્ટી મારી22 ઇજાગ્રત બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી બસપલ્ટી મારી 22 થી વધુ ઇજાગ્રસ્ત - At This Time

બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી બસ પલ્ટી મારી22 ઇજાગ્રત બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી બસ પલ્ટી મારી22 ઇજાગ્રત બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી બસપલ્ટી મારી 22 થી વધુ ઇજાગ્રસ્ત


બગોદરા ધોળકા હાઇવે પર ખાનગી લક્ઝરી બસ પલટી મારી
બાવળા તાલુકાના ગાંગડ ગામ પાસે નો બનાવ
બાવીસ થી વધું લોકોને ઇજા
પોરબંદર જિલ્લાના ભગોદર ગામ થી એમ પી મજૂરો ભરી ને જઈ રહી હતી ખાનગી લક્ઝરી
લક્ઝરી બસ નો ડ્રાઈવર ફારાર
લકઝરી ના ડ્રાઈવર ની સીટ પાસેથી દારુ ની ખાલી બોટલ મળી
દારૂ પી ડ્રાઈવર ગાડી ચલાવતો હોવાનો પેસેન્જરો નો આક્ષેપ
મોડી રાત્રે બે વાગ્યા ની આસપાસ પલટી મારી
મોડી રાત્ર થી મજૂરો ની હાલત કાફોડી
સવારે મંગલ મંદિર માનવસેવા પરિવાર ના પ્રમુખ દિનેશ ભાઈ લાઠિયા ને માલુમ થતા તેમનાં દ્વારા તમામ મજૂરોને આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા અને તમામ ને ભોજન કરાવ્યું હતું
મગંલ મંદિર માનવ સેવા પરિવાર ના ખર્ચ બસ ની વ્યવસ્થા કરીનેઅને પછી તેઓને ગુજરાતની બોર્ડર સુધી પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી હતી


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.