અમદાવાદ પોલીસ દ્વારા સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અમદાવાદ પોલીસ દ્વારા સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


તા:-૩૦/૦૫/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિક તથા અધિક પો. કમિશ્રી સેક્ટર-૧ તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા સેક્ટર-૨ વિસ્તારમાં આવેલા નરોડા પો.લાઈન, ઓઢવ પો.લાઈન તથા અમરાઈવાડી પો.લાઈનમાં ચાલી રહેલ સમર કેમ્પની મુલાકાત લેવામાં આવી આ સમર કેમ્પમાં બાળકોનો યોગા, પેઈન્ટીંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વગેરે જેવી પ્રવૃતિઓ શીખવવામાં આવી રહી છે.
આશરે ૫૦ થી વધુ બાળકો આ કેમ્પ માં ભાગ લીધો હતો


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.