હળવદ ના જુના દેવળીયા ગામે સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા - At This Time

હળવદ ના જુના દેવળીયા ગામે સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા


હળવદ ના જુના દેવળીયા ગામે બાતમીનાં આધારે મોરબી જિલ્લાની હળવદ પોલીસે હળવદના જૂના દેવળીયા ગામે ઘાંચીવાળી શેરીમાં નારણભાઈ રબારીની ઘરની બહાર સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા 6 લોકોને પકડી પડ્યા છે.જેમાં 3 ગંજી પત્તા અને કુલ રૂપિયા 17,100ની રોકડ મુદ્દામાલ કબ્જે કરી આરોપી સંજયભાઈ ચરમારી , દિનેશભાઇ ભીમાણી , જયેશભાઇ જોશી, છનાભાઈ કીડીયા , યોગેશભાઈ શિશા અને જગદીશભાઈ શિશાની ધરપકડ કરીને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હળવદપોલીસ કરી રહી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.