નવસારી સહેલાણીઓ સહિત નવસારી જિલ્લા જાહેર જનતા જોગ............ - At This Time

નવસારી સહેલાણીઓ સહિત નવસારી જિલ્લા જાહેર જનતા જોગ…………


સહેલાણીઓ સહિત નવસારી જિલ્લા જાહેર જનતા જોગ

ભારતીય હવામાન વિભાગની તા.૨૯/૦૫/૨૦૨૪ ની મળેલ આગાહી અન્વયે આગામી તા.૩૦/૦૫/૨૦૨૪ થી તા.૦૨/૦૬/૨૦૨૪ દરમ્યાન રાજ્યમાં ભારે પવન સાથે ધુળની હળવી આંધીની આગાહી આપવામાં આવેલ છે. જે ધ્યાને લઈ સાવચેતી તથા તકેદારીના તમામ જરૂરી પગલાં લેવા અંગે નવસારી જિલ્લામાં આવેલ દાંડી દરિયાકિનારો તથા ઉભરાટ બીચ તેમજ જિલ્લાનાં અન્ય નાના/ મોટા દરિયાકિનારે આવેલા તમામ પર્યટન સ્થળો તા.૨૯/૦૫/૨૦૨૪ થી ૦૨/૦૬/૨૦૨૪ સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ રાખવા માટે હુકમ કરવામાં આવેલ છે


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.