પ્રશાસન તંત્ર નો પન્નો ટૂંકો પડે છે ? દામનગર પ્રશાસન તંત્ર ની કૃપા એ પબ્લિક પ્લેસ જાહેર સ્થળે પર્યાવરણ શિડીયુલ માં રક્ષિત ૭૦ વર્ષ જુના લીમડા નું નિકંદન
પ્રશાસન તંત્ર નો પન્નો ટૂંકો પડે છે ? દામનગર પ્રશાસન તંત્ર ની કૃપા એ પબ્લિક પ્લેસ જાહેર સ્થળે પર્યાવરણ શિડીયુલ માં રક્ષિત ૭૦ વર્ષ જુના લીમડા નું નિકંદન
દામનગર શહેર માં જાહેર સ્થળે ચોક માં અધિખમ ઉભેલા ૭૦ વર્ષ જુના રક્ષિત શિડીયુલ ના લીમડા નું નિકંદન સહકાર ભુવન સહકારી મંડળી પાસે જાહેર ચોક માં ઉભેલા ધટાટોપ લીમડા કાપવા કોની મંજૂરી મેળવાય ? જાહેર સ્થળે ઉભેલા ૭૦ વર્ષ જુના લીમડા નું નિકંદન કાઠી નાખનાર સામે પાલિકા પર્યાવરણ વિંદ પોલીસ સહિત ના પ્રશાસન તંત્ર પન્નો ટૂંકો પડી રહ્યો છે વર્ષ ૨૦૨૧ ના મે માસ માં ટાઉતે વાવાઝોડા પણ અણનમ ઉભેલા વૃક્ષ ને કેમ કાપ્યું ? સરકાર એકબાજુ વૃક્ષારોપણ અભિયાનો મુહિમો ચલાવી રહી હોય તેવા સમયે જ જાહેર સ્થળે વિશાળકાય ઘટાટોપ લીમડા ને કાપવા નું કુકર્મ કરનાર સામે પગલાં લેવા જિલ્લા કલેકટર અમરેલી આર એફ ઓ ડી એફ ઓ પોલીસ પાલિકા સહિત માં લેખિત ફરિયાદ કરાય હજારો પશુ પક્ષી ઓ અને વટેમાર્ગુ માટે આશીર્વાદ રૂપ વૃક્ષ ઉંચેરનાર ડાયાભાઈ લુહાર ની હયાતી માં લીમડા ની એક લિબોલી પણ તોડી ન શકતા નિશાસરો એ લીલાછમ વિશાળ ઘટાટોપ લીમડા નું નિકંદન કાઠી નાખ્યું ત્યાં સુધી તંત્ર એ ચૂપ કેમ રહ્યું ? જાહેર સ્થળે ઉભેલા વૃક્ષ આવી રીતે ગમે તે વ્યક્તિ કાપી શકે ? આવો પરવાનો કોણે આપ્યો ? કોઈ દુકાન મિલકત ને નુકશાન ન થઈ શકે એટલો દૂર જાહેર ચોક માં ઉભેલા રક્ષિત વૃક્ષ ને કાપવા ના કુકર્મ કરનાર સામે પર્યાવરણ વૃક્ષ વિષેદ ધારા ની જોગવાઈ હેઠળ કડક કાર્યવહી ની માંગ સાથે લેખિત ફરિયાદ કરાય જોરશોર થી ઉજવાતા પર્યાવરણ દીને પ્રજા નહિ જાગે તો ગ્લોબલ વોર્મિગ માટે તૈયાર રહેવું પડશે દામનગર પાલિકા તંત્ર આ બાબતે ચૂપ કેમ ? શહેર ની મધ્યમ માં આવેલ સહકાર ચોક માં આટલા મોટા જુનુ વૃક્ષ નું નિકંદન કરનાર સામે ફિટકાર ની લાગણી વ્યક્ત કરતા પર્યાવરણ પ્રેમી ઓમાં વૃક્ષ છેદન કરનાર સામે કડક કાર્યવાહી ની બુલંદ માંગ ઉઠી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.