જસદણમાં વિંછીયા રોડ ઉપર 4 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા - At This Time

જસદણમાં વિંછીયા રોડ ઉપર 4 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા


( હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ )
જસદણના વિંછીયા રોડ ઉપર હીરો મોટરસાયકલ શોરૂમ સામે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ચાર જુગારીઓ ગોળ કુંડાળું વળી ગંજી પતાના વડે જુગાર રમતા જસદણ પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં 2150 ના મુદ્દા માલ સાથે બળવંતભાઈ કરમશીભાઈ મકવાણા, અશોકભાઈ મોહનભાઈ ગોહિલ, રવિભાઈ પાંચાભાઇ જીંજરિયા અને દેહાભાઈ બોઘાભાઈ સોલંકી સહિતના ઇસમોની જસદણ પોલીસે અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.