માળીયા હાટીના માં લોટસ ક્લિનિક શુભારંભ - At This Time

માળીયા હાટીના માં લોટસ ક્લિનિક શુભારંભ


સાહસના સથવારે, આસ્થાના આધારે, સ્વપ્નના સહકારે, આપસૌની શુભકામનાઓના સહારે, આપસૌની ઉત્કૃષ્ઠ સેવા કરવા, સંબંધોના નવા મેઘ ધનુષ્ય રચવા, અમને જણાવતા આનંદ થાય છે.

હૅલ્થ એન્ડ વેલનેસ્

લોટસ ક્લિનિક

ના નામથી મંગલ પ્રારંભ કરીએ છીએ, તો આ શુભ પ્રસંગે આપના સાથ સહકાર સાથે આપશ્રીને પાન ગુલાબ લેવા પધારવા અમારૂ સ્નેહભર્યુ નિમંત્રણ છે.

-: તારીખ :- ૩૦/૦૫/૨૦૨૪, ગુરૂવાર

-: સમય :- સવારે ૯ : ૦૦ થી આપના આગમન સુધી

-: સ્થળ :-

સ્ટેશન દરવાજા ચોક, શ્યામ ચેમ્બર શોપ નં. ૭-૮, માળીયા-હાટીના જી. જૂનાગઢ

નિમંત્રક

શ્રી વિક્રમભાઇ બચુભાઈ ભલગરીયા

શ્રી અનિરૂધ્ધસિંહ વિક્રમભાઈ ભલગરીયા

ડો.નીલેશ વિક્રમભાઈ (B.A.M.S. (R.G.U.H.S.))

મો. ૯૯૭૮૪ ૮૫૨૪૪ / ૯૭૧૪૧ ૭૫૯૯૬

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.