તિથલ ખાતે ના ડૉ મનોજભાઈ દ્વારા અનુભવ ચેરીટેબલ વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્ર ગોદાવરી બાગ તિથલ ખાતે વ્યસન મુક્તિ માટે ના કાર્યક્રમ કર્યા
શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી . સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લી, હાલ વેકેશન દરમિયાન કિલ્લા પારનેરા ના રસાયણ શાસ્ત્ર ના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા એ * પ્રજ્ઞા સાર્થક જીવનશ્ય સેતુ* "પંચ પ્રકલ્પ- ઉદયમ કોજન્ટ" ગવર્મેન્ટ એકમ ના ઉપક્રમે * અનુભવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વ્યસનમુક્તિ અને પુનર્વશન કેન્દ્ર* તિથલ માં વ્યસન મુક્તિ પર વ્યાખ્યાન આપ્યું, સાથે પ્રત્યુતર લીધાં. એમના તરફથી તમામ લભાવિંત ને ગલૂકો બિસ્કિટસ્ ના 300થી વધુ પાર્લેજી ના પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું. એમની સાથે એંકર સુરભી જોષી એ જુંબા વોર્મ અપ સાથે જરૂરી સૂચનો કર્યા.મનોજ દ્વારા, માં અંબિકા ચંડિકા કાલિકા માતાજી, કિલ્લા પારનેરા, અગાસી માતા ચીખલા સેગવી, ઘાસવાલા, ફલધરા ની શાળાઓ માં આચાર્ય સાહેબ શ્રી તથા ટ્રસ્ટી સાથે મુલાકાત કરી ગ્લુકોઝ બિસ્કિટ ના પેકેટસ્ પાર્લે જી નું સમર્પણ કર્યું.પૂર્ણવશન કેન્દ્રમાં ભારત માતા કી જય હો, જય જય ગરવી ગુજરાત, માત પિતા કી જય હો, ગુરુદેવો કી જય હો, ના જયકારા ગાયા.
કેન્દ્ર ના સંચાલક શ્રી સંદિપસિંહ રાઠોર તથા સ્ટાફ પરિવારે આભાર વ્યક્ત કર્યો.માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં 450 થી વધુ ચર્ચા સભા યોજી ને 22 લાખ જેટલા ગ્લુકો બિસ્કિટસ્ નું સમર્પણ સેવા કરી છે. સર્વે સંસ્થા ઓ, મિત્રો નો ડૉ. મનોજભાઈ આભાર વ્યક્ત કરે છે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.