સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શાહીનબાગ સોસાયટીમાં ગત રાત્રી દરમિયાન બનવા પામેલ રૉબરીના CCTV ફુટેઝ - At This Time

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શાહીનબાગ સોસાયટીમાં ગત રાત્રી દરમિયાન બનવા પામેલ રૉબરીના CCTV ફુટેઝ


ગતરાત્રી સુમાર 3:30 આસપાસ હિંમતનગર તાલુકાના પોલાજપુર શાહીનબાગ સોસાયટીમાં ''ગેંગ ઓફ ચડ્ડી બનિયાંને" ત્રાહિમાન સોસાયટીના રહીશો ને પોકારી..

વાત કરવામાં આવે તો શાહીનબાગ સોસાયટીમાં 3 મકાન ને ટાર્ગેટ આ ''ગેંગ ઓફ ચડ્ડી બનિયાંને" કરેલ. જેમાં 2 મકાનમાં કઈ મળ્યું નહીં..

જયારે સામે 98 નંબર ના રહીશ રહેનાર ના મકાનમાંથી સોના-ચાંદી અને રોકડ રકમ ટોટલ 350000 આસપાસ ની મત્તા લઈને ફરાર થઇ ગયેલ..

આ ''ગેંગ ઓફ ચડ્ડી બનિયાંને" હવે જોઈએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. જે.ગોસ્વામી તથા સ્ટાફના અન્ય માણસો ગણતરીના કલાકોમાં કાર્યવાહી પુરી કરશે કે કેમ તે જોવું રહ્યું...!

રિપોર્ટર-:મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.