અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં ટીઆરપી ગેમ જોન મૃતકો ને શ્રદ્ધાંજલિ - At This Time

અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં ટીઆરપી ગેમ જોન મૃતકો ને શ્રદ્ધાંજલિ


અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં ટીઆરપી ગેમ જોન માં બાળકો સહિત અનેક લોકોને મોતને ઘાટ ઉતારવા માટેનું જે પાપ કર્યું છે જે બાળકો આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે કેન્ડલ માર્ચ યોજી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમ માં પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા ડીકે રૈયાણી શંભુભાઈ દેસાઈ પ્રોફેસર એટી સોસા પૂર્વ નગરપતિ રફીક મોગલ નરેશભાઈ ટીકુભાઈ વરુ શરદભાઈ ધાનાણી સંદીપ ધાનાણી નરેશભાઈ અધ્યારુ એડ નિશિત પટેલ ઈકબાલભાઈ જનક પંડ્યા જગદીશ પાનસુરીયા નગરપાલિકાના સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ સહિતના મહત્વના આગેવાન કાર્યકર્તા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.