ખરોડ ગામમાં બપોરનું બજાર બંધ
ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકા નું ગામ ખરોડ ગામની મેન બજાર 11 થી પાંચ વાગ્યા સુધી બંધ દેખાઈ રહ્યું છે અને પક્ષીઓ પણ બપોરના સમયે દેખાતા નથી પણ ગામની આજુબાજુ મોટા વૃક્ષ એટલે લીમડા આવેલા છે તો પક્ષીઓ જ્યારે માણસ આરામ કરે છે તે રીતે પક્ષીઓ પણ આરામ કરી રહ્યા છે ત્યારે આપણી સામે ફોટો તથા વિડિયો જોવામાં આવેલો છે ભર બપોરનો બજાર બંધ દેખાઈ રહ્યું છે
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.