બોટાદના એક શિક્ષકે ધર્મપત્ની જન્મ દિવસ, લગ્ન વર્ષ ગાંઠ, નવા મકાન તમામ એક તારીખે જબરો સંયોગ થતાં અનોખી ઉજવણી - At This Time

બોટાદના એક શિક્ષકે ધર્મપત્ની જન્મ દિવસ, લગ્ન વર્ષ ગાંઠ, નવા મકાન તમામ એક તારીખે જબરો સંયોગ થતાં અનોખી ઉજવણી


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદના શિક્ષક રમેશ ભાઈ બાવળિયાએ તેના ધર્મપત્ની જન્મ દિવસ, લગ્ન વર્ષ ગાંઠ, નવા મકાન તમામ એક તારીખે જબરો સંયોગ થતાં અનોખી ઉજવણી હતી. જેમાં ત્રિવેણી સંયોગ થતાં હાલ ના ઉનાળા હિટ વેવને વૃક્ષ વાવો જીવન બચાવો અંતર્ગત તેને નિયમ લીધો હતો કે રોજે એક વૃક્ષ વાવિશ અને પર્યાવરણનું જતન કરીશ. આ તકે રમેશ ભાઈએ બોટાદની પ્રાચીન જગ્યા નવહથા હનુમાનજીની જગ્યાએ પ્રથમ વૃક્ષનું રોપણ કરી પોતાના અનેરા અને અદભૂત વિચારધારા સાથે શુભ શરૂઆત કરી હતી. વધુમાં રમેશભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે તમે પર્યાવરણનું જતન કરો, પર્યાવરણ તમારું જતન કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.