ભાભર માં કાળજાળ ગરમી માં છાશ નું વિતરણ કરાયું - At This Time

ભાભર માં કાળજાળ ગરમી માં છાશ નું વિતરણ કરાયું


ભાભર માં કાળજાળ ગરમી માં છાશ નું વિતરણ કરાયું

ગરમી નો પારો દિવસે ને દિવસે ઊંચકાઈ રહો છે જેને લઇ કાળજાળ ગરમી માં લોકો ગરમી ના બહાર નીકળવા નું ટાળે છે તો અમુક ઠંડાપીણા સહિત ની ઠડી વસ્તુ થી ગરમી માં રાહત અનુભવતા હોય છે ત્યારે આજ રોજ ભાભર ની ગ્રામ સમિતિ દ્વારા ભાભર હાઇવે પર છાશ નો કેમ્પ યોજી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં રાહદારી ઓ વાહન ચાલકો એ છાસ પી ને ગરમી માં રાહત અનુભવી હતી છાશ વિતરન ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી.

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.