*ત્રીસ(૩૦)જેટલી ચોરી ના ગુના નો ભેદ ઉકેલતી ગારીયાધાર પોલીસ ટીમ* - At This Time

*ત્રીસ(૩૦)જેટલી ચોરી ના ગુના નો ભેદ ઉકેલતી ગારીયાધાર પોલીસ ટીમ*


*ત્રીસ(૩૦)જેટલી ચોરી ના ગુના નો ભેદ ઉકેલતી ગારીયાધાર પોલીસ ટીમ*

ગારિયાધાર પોલીસ સ્ટેશન ના સર્વલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ હતા તે દરમ્યાન ગારિયાધાર નવાગામ રોડ પટેલ વાડી પાસે આવતા સાથે ના પો.કોન્સ. દિલીપ ભાઈ રવુભાઈ ખાચર તથા શક્તિ સિંહ જયવંત સિંહ સરવૈયા ના ઓ ને બાતમી રાહે હકીકત મળેલ કે છ ઈસમો નવાગામ રોડ માર્કેટિંગ યાર્ડ પાસે બે મોટર સાયકલ લઈ ઉભા છે અને તેઓ ની પાસે ડાર ની મોટર નો કેબલ વાયર તથા સબ મર્શિબલ પમ્પ છે જે તે ઓએ કયાંક થી ચોરી થી અથવા છળકપટ થી મેળવેલ હોવા ની શંકા છે જે મળેલ હકીકત અન્વયે છ આરોપીઓ ને ગારીયાધાર માર્કેટિંગ યાર્ડ પાસે થી પકડી પાડેલ હોય જેથી તમામ ઈસમો ની યુક્તિ- પ્રયુક્તિ થી પૂછપરછ કરતાં ચીજ વસ્તુઓ ચોરી અથવા ચળકપટ થી મેળવેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે પકડાયેલા આરોપી જગદીશભાઈ વેલાભાઈ પરમાર રહે શક્તિ પ્લોટ ગારીયાધાર (મૂળ વતન અયાવેજ નં ૨ ગામ તાલુકો જેસર) જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા રહે દેપલા પરા ગારીયાધાર ભાવેશ ભાઈ બીજલભાઇ મકવાણા રહે દેપલા પરા રવિ ઉર્ફ ભૈયો ગોવિંદ ભાઇ વાઘેલા રહે નવાગામ પ્રકાશ ઉર્ફ પોપટ વિનુ ભાઈ પરમાર રહે નવાગામ ગારીયાધાર વનરાજ ભાઇ ભોળા ભાઈ મકવાણા રહે મફત પરા નવાગામ રોડ ગારીયાધાર આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ કામગીરી કરનાર ટીમ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.કે.વીંજુડા એ.એસ.આઈ.એ.બી.ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર શક્તિસિંહ સરવૈયા રૂખડભાઈ બળાયકા જોડાયા હતા

*રિપોર્ટર: વિશાલ બારોટ ગારિયાધાર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.