કાનેસરા ગામે એક મંદિરમાં દાન પેટીની જ ચોરી
કનેસરા ગામે સાત બેનુના મંદિરે ચોરી થઈ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી. આ ચોરીમાં આખી દાન પેટી જ ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ચોરી થતા ધર્મપ્રેમી ભાઈઓ આક્રોશે ભરાયા હતા.
એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ
Mo: 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.