ધંધુકામાં નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ ધંધુકા APMC દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે સાત દિવસ નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ
ધંધુકામાં નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ ધંધુકા APMC દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે સાત દિવસ નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઠંડી છાસ તથા પાણી વિતરણ કેન્દ્ર ધંધુકા બિરલા ચાર રસ્તા પાસે ખોલવામાં આવ્યું.
નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે સાત દિવસ નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકામાં છેલ્લા 7 દિવસ થી 44 થી 47 ડીગ્રી ગરમી પડી રહી છે ત્યારે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા
દ્વારા સાત દિવસ લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ શરૂ કરાયું હતું જેનો લાભ ગામડે થી આવતા તેમજ શહેરીજનો લઈ રહ્યા છે. જન સેવા એજ પ્રભુ સેવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન ચેતનસિંહ ચાવડા દ્વારા આ ઉનાળા ની કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી આજથી સાત દિવસ ધંધુકા શહેરના બિરલા ચાર રસ્તા પાસે રાહદારીયો તથા વટેમાર્ગુઓ ને ઠંડી છાસ તેમજ પાણી નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ દિવસે 1000 લીટર છાસ નું વિતરણ શરૂ કર્યું છે. લોકોએ ઠંડી છાશ પીય ને ધોમ ધગતા તાપ મા હાશકારો અનુભવ્યો હતો.
આ પ્રસંગે ધંધુકા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન ચેતનસિંહ ચાવડા તેમજ વા. ચેરમેન પુથ્વીરાજસિંહ ચુડાસમા તેમજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા તથા તમામ બોર્ડ ઓફ ડીરેક્ટરશ્રીઓ ના સૌજન્ય થી ઠંડી છાસ તેમજ પાણીનું સાત દિવસ કેમ્પ કરવામાં આવશે.
રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.