જસદણની મહેક મીઠાણીએ ધો.૧૨ માં મેદાન માર્યું:૯૭.૦૨ પી આર મેળવ્યાં - At This Time

જસદણની મહેક મીઠાણીએ ધો.૧૨ માં મેદાન માર્યું:૯૭.૦૨ પી આર મેળવ્યાં


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણની સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજની મહેક ફારુકભાઈ મીઠાણી નામની વિદ્યાર્થિની તાજેતરમા આવેલ ધો.૧૨ ના પરિણામમાં મેદાન મારી જસદણ તથા ઘાંચી સમાજનું ગૌરવ વધારેલ હતું શહેરની કન્યા વિનય મંદિર સ્કુલમાં અભ્યાસ કરતી મહેકએ ધો.૧૨ ના પરિણામમાં ૯૭.૦૨ પી આર મેળવી સ્કુલમાં પ્રથમ અવવલ નંબર મેળવી જસદણનું ગૌરવ વધારતા તેમનાં પરિવાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.