આટકોટ જુનાપીપળીયા તા. શાળામાં ગીરફાઉન્ડેશન ગાંધીનગર અને શાળા ઈક્કોક્લબ નાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ માખી દિવસ ની ઉજવણી કરાઈ.
શાળાના પર્યાવરણ શિક્ષક આશિષભાઈ રામાણી, ભાવેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. નાનપણથી જ બાળકોમાં પર્યાવરણની સંભાળ, તેની સાથેનો સંબંધ, જૈવ વિવિધતામાં જોવા મળતા માખી, પતંગિયા, ફુલછોડ વગેરેનું વિશેષ મહત્વ, તેની આપણા જીવન સાથેની અસરો વિશે ભાવેશભાઈ દ્વારા પ્રૉજેક્ટર પર ઍનિમેશન વિડીયો-ફોટોગ્રાફ દ્વારા, બગીચામાં જઈને પ્રત્યક્ષ સમજણ પુરી પાડી હતી.
તસવીર- કરશન બામટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.