રાજુલાના શહીદ યુવાનની વહારે આવતા લોકો અને આગેવાનો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન - At This Time

રાજુલાના શહીદ યુવાનની વહારે આવતા લોકો અને આગેવાનો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન


રાજુલાના શહીદ યુવાનની વહારે આવતા લોકો અને આગેવાનો
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન
રાજુલાના ભાઈ વીર શહીદ રવિરાજભાઈએ જીવનના છેલ્લાં શ્વાસ સુધી દેશની સેવા કરી હવે આજે આ પરિવારને એક જ દીકરો ગુમાવ્યો છે ત્યારે તેની પડખે આગેવાનો લોકો આગળ આવ્યા હતા.
જે પરિવારે એક નો એક દીકરો દેશને આપી દીધો હોઈ તો ધન્ય છે તેમના માતા પિતા, પરંતુ આજે તેમના પરિવાર પર આવી પડેલી મુશ્કેલી સૌએ ઝીલી હતી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ ૫૧૦૦૦ નું અનુદાન આપ્યું હતું
આ બાબતે વનરાજભાઈ વરુ તેમજ રવુંભાઈ ખુમાણ દ્વારા જાણવા આવ્યું હતું કે આપણે આપણાંથી બનતી મદદ કરવી જોઈએ એ ભાવનાથી આ મેસેજ મોકલ્યો છે એટલે જે ભાઈઓ શક્તિ મુજબ હોય એટલી મદદ કરવી જોઈએ,જેમને પોતાની જિંદગી દેશ અને માતૃભૂમિની રક્ષા કરવામાં સમર્પિત કરી દીધી છે તો હવે ફરજ આપણી પડે છે તેમના પરિવાર સાથે ઉભા રહેવાની સાચી શ્રદ્ધાંજલી ત્યારે જ ગણાશે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.