વર્લ્ડ હાયપરટેન્શન ડે : હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન અનેક રોગોનું મુળ, સતત વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય પાછળ છૂટી રહ્યું છે - At This Time

વર્લ્ડ હાયપરટેન્શન ડે : હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન અનેક રોગોનું મુળ, સતત વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય પાછળ છૂટી રહ્યું છે


વર્લ્ડ હાયપરટેન્શન ડે : હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન અનેક રોગોનું મુળ, સતત વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય પાછળ છૂટી રહ્યું છે

વર્તમાન ઝડપી યુગમાં એક બાજુ લોકો પ્રગતીના પંથે સતત આગળ વધી રહ્યા છે, પરંતુ સતત વ્યસ્તતાને કારણે તેમનું સ્વાસ્થ્ય પાછળ છૂટી રહ્યું છે. સમયના અભાવને કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકાતું અને તેને પરિણામે ઉદભવે છે અનેક જીવલેણ બીમારીઓ.. હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શનને અનેક રોગોનું મુળ માનવામાં આવે છે, ત્યારે World Hypertension league દ્વારા લોકોમા જાગૃતતા લાવવા દર વર્ષે 17 મેના રોજ World Hypertension Day ની ઉજવણી કરવામાં આવે છે. WHL એ 14 મે 2005 ના રોજ પ્રથમ વિશ્વ હાયપરટેન્શન દિવસની વિચારણા કરી હતી અને 2006 થી, દર વર્ષે 17 મેને વિશ્વ હાયપરટેન્શન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.