મમતા બેનર્જીનો કોઈ ભરોસો નથી, જો ભાજપ મજબૂત રહેશે તો તે તેમની તરફ જઈ શકે: કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલમાં જ કહ્યું હતું કે જો વિપક્ષી ગઠબંધનની સરકાર બની તો તે બહારથી સમર્થન કરશે. હવે આ નિવેદન પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું, કે 'મમતા બેનર્જીનો કોઈ ભરોસો નથી. ભાજપ મજબૂત રહેશે તો તે તેમની તરફ જઈ શકે છે. મમતા તો પહેલા પણ કોંગ્રેસને ખતમ કરવાની વાત કરી ચૂક્યા છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.