કંશાળા ગામની સીમમાં દીપડો દેખાતાં લોકો માં ભય નો માહોલ
છેલ્લા કેટલાક સમયથી સાયલા તાલુકા નાં અનેક સ્થળોએ દિપડા નાં પગેરુ જોવાં મળે છે. જેમાં સાયલાના કંસાળા ગામની સીમમાં દીપડો જોવા કંશાળા ગામની સીમમાં દીપડો દેખાતાં લોકો માં ભય નો માહોલ મળ્યો હતો. વિપુલભાઈ મારુણીયા જે ટ્રેક્ટર લઈ સીતાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારબાદ અચાનક બપોરના સમયે કંસાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. આ સમાચાર અંગે આજુબાજુના રહીશોને જાણ થતા તેઓમાં ભય નો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાને જાણ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. લોકોનુ કહેવુ છે કે અહીંનાં લોકો પશુઓ અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં લોકોની માંગ છે કે આ દિપડાને પાંજરું મુકી પકડી પાડવામાં આવે. અને દિપડો પશુઓ તેમજ લોકોનો મારણ કરશે તો જવાબદાર કોણ ?
જેથી તાત્કાલિક વન વિભાગ ની ટીમ દ્વારા આ દિપડા પર ઝડપથી પગલાં લેવામાં આવે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.