*“વા”, – “સંધી વા” વગેરે રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ)*
આંગળા-સાંધામાં સોજો, દુખાવો અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) ની મુલાકાત લ્યો. જેઓ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા), એન્કાઇલોસીંગ સ્પીંડાઇલાઇટીસ(કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે
📞અપોઈન્ટમેન્ટ માટે : 92655 41771
📞વધુ જાણકારી માટે જયેશ બોરીસાગર મો. 98245 00804
🌍 વાત્સલ્ય પ્લાઝા, બીજો માળ, રાજનગર ચોક, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજકોટ
Advertisement By AT THIS TIME
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.