મેવાસા ગામે સમસ્ત મેવાડા પરિવાર દ્વારા આયોજીત 24 કલાકનો નવરંગો માંડવો તેમજ યજ્ઞ નું આયોજનબ્રિજેશ વેગડા દ્વારા… - At This Time

મેવાસા ગામે સમસ્ત મેવાડા પરિવાર દ્વારા આયોજીત 24 કલાકનો નવરંગો માંડવો તેમજ યજ્ઞ નું આયોજનબ્રિજેશ વેગડા દ્વારા…


મેવાસા ગામે સમસ્ત મેવાડા પરિવાર દ્વારા આયોજીત 24 કલાકનો નવરંગો માંડવો તેમજ યજ્ઞ નું આયોજન થશે....મેવાસા ખાતે ભુવા નથુભાઈ ભગાભાઈ મેવાડા તેમજ કુંવરાભાઈ સિંધાભાઈ મેવાડા ના નિશ્રામાં ભવ્ય 24 કલાકનો નવરંગો માંડવો તેમજ યજ્ઞ એવમ થાંભલી રોપણ 15/5 ને બુધવારના સવારે 9 કલાકે ત્યારબાદ યજ્ઞ બીડું હોમવાનું મુહૂર્ત બપોરે 1 કલાકે માંડવી વધવાનું મુહૂર્ત 16/5 ને ગુરૂવાર ત્યારબાદ ભોજન મહાપ્રસાદ સાથે કર નું આયોજન રાખેલ છે.

યજ્ઞ ના આચાર્ય મહંત રાજુભાઇ ભટ્ટ તેમજ આમંત્રિત મહેમાનો રામભાઈ ભુલાભાઈ,લાખાભાઈ ભીખાભાઈ વિનુભાઈ સવાભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમજ સંતો મહંતો સામત ભગત વસુંદરા દેવા ભગત આંબરડી ભારદાસબાપુ ગેડિયા ,હરિભગત રણુંજા, નારણદાસ બાપુ ગેડિયા,ગોપાલભગત રાજકોટ સહિત વિધ વિધ સંતો ઉપસ્થિત રહેશે જેમાં મેવાડા પરિવારના ભુવા માતાજીના ભુવા નથુભાઈ મર

મેવાડા ,સ્વ મેરામભાઈ પઢીયાર ભુવા ,કુંવરાભાઈ સુસરા તથા  ધીરુભાઈ ભુવા નારોલ,સવાભાઈ મેવાડા ગ્યાસપુર ,નારણભાઇ મેવાડા મોટાદડવા, જિલ્લા ભાઈ મેવાડા ,સિંધાભાઈ મેવાડા સહિત ના ભૂવાઓ ઉપસ્થિત રહેશે સાથોસાથ પંચના ભુવા એવમ સમસ્ત ગામ જોગ મેવાડા પરિવાર મેવાસા મેવાડા પરિવાર,કનેસરા મેવાડા પરિવાર બામણબોર,વાંડળીયા ,ચરખા ,બગસરા હલેન્ડા ,વાવડી તથા રામપરા ,પોલારપર ,અમરેલી ,રાજકોટ,તેમજ મોટાદડવા મોટો મેવાડા પરિવાર ઘુઘાભાઈ ખોડાભાઈ મેવાડા ,રૂપાભાઈ ,સતિષભાઈ મેવાડા હરેશભાઈ શવાભાઈ મેવાડા તેમજ સમગ્ર મેવાડા પરિવાર દ્વારા આયોજીત ભવ્ય આયોજન રાખેલ છે.જેમાં સર્વે ને આમંત્રણ પાઠવામાં મેવાડા પરિવાર જાહેર આમંત્રિત કરે છે.તસવીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.