વિસાવદર શહેર માં તૂટેલા રોડ થી પરેશાની જનતા સરકારી તંત્ર નબળું
વિસાવદર શહેર માં તૂટેલા રોડ થી પરેશાની જનતા સરકારી તંત્ર નબળુંશહેરમાં તૂટેલા રોડ રસ્તા થી શહેર ની અને ગામડાની જનતા પરેશાની ભોગવી રહી છે.ચૂંટણી ટાણે મોટા મોટા વાયદા મારતા હોય આજે વિસાવદર ની હાલત ખરાબ છે.પેલા જનતા એવું વિચારે છે.પેલા કામ બતાવો પછી મત માંગો કામતો કોઈને કરવું નથી ખાલી ખોટા વાયદા કરવા છે.આજે જનતા નો એક અવાજ નથી સાંભળી શકતી આ સરકાર હવે ચૂંટણી ગઈ કામ કોણ કરીને બતાવશે જોઈએ જનતા નું એવું કહેવું છે કે, પછી આવી પરેશાની હજી ભોગવાની રહેશે.રોડ રસ્તાની ચૂંટણી લડવા ટાણે મોટા વાયદા આપે કે હું વિસાવદર માં સારી કામગીરી કરીશ હજુ સુધી કોઈ ધારાસભ્યે સારી કામગીરી બતાવી નથી હવે જોવાનું એ રહ્યું હવે આવતી ચૂંટણી પેલા કોણ સારી કામગીરી કરી ને બતાવે છે.એને મત આપવો છે.પેલા કામ પછી મતદાન જનતા કહે છે
રિપોર્ટર ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.