અમરેલી જિલ્લાના લીલીયામાં 1,90,000 લઈ અજાણ્યા ઈસમો લૂંટી ફરાર
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામના ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા વેપારી મનોજભાઈ માંગરોળીયાની પાસે રહેલ બેગમાં 1,90,000 રૂપિયા હતા જે લીલીયા ખાતેથી અજાણ્યા ઈસમો લૂંટી ફરાર થયા હતા. જે ઘટનાની પોલીસને જાણ થયા બાદ શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસને જોવા મળતાં તે લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતાં ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલવાની પોલીસની કામગીરી સરાહનીય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.