હૈદરાબાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માધવી લતા સામે FIR નોંધાઈ - At This Time

હૈદરાબાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માધવી લતા સામે FIR નોંધાઈ


હૈદરાબાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માધવી લતા સામે FIR નોંધાઈ છે. તેમણે આજે મતદાન દરમિયાન એક બૂથ પર મુસ્લિમ મહિલાઓની પૂછપરછ કરી હતી. તેમણે મતદારોના આઈડી માંગ્યા અને મહિલાઓના ચહેરા પરથી બુરખા હટાવી આઈડી સાથે ચહેરો મેચ કર્યો હતો. વિવાદ બાદ હવે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.