મનપા પાસેથી મહિને 70 લાખ લેતી સિટીબસ એજન્સીએ 8 લાખ પગાર નહીં ચૂકવતા 45 ડ્રાઈવરની હડતાળ : પરેશાન થયા મુસાફરો
બિલ પાસ કરાવવા કોન્ટ્રાક્ટરની નવી પદ્ધતિ| મધ્યમવર્ગના લોકોને વધારે રૂપિયા ખર્ચીને ધરાર ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો
રાજકોટ મહાનગરપાલિકાએ સિટીબસ સેવામાં ઈલેક્ટ્રિક બસનો સમાવેશ કર્યો છે. આ ઈલેક્ટ્રિક બસના ડ્રાઈવર એકઠા થઈને સવારે જ પગાર નહિ મળતા વિરોધના ભાગરૂપે હડતાળનું એલાન આપી દીધું હતું. આ કારણે મુસાફરો રઝળી પડ્યા હતા. ડીઝલ બસ અલગ અલગ રૂટ પર દોડાવી દેવાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.