સાથી હાથ બઢાનાવિસાવદર ના વિપ્ર પરિવારના યુવકને આર્થિક સહાય કરવા ટહેલ - At This Time

સાથી હાથ બઢાનાવિસાવદર ના વિપ્ર પરિવારના યુવકને આર્થિક સહાય કરવા ટહેલ


વિસાવદર ના વિપ્ર પરિવારના યુવકને આર્થિક સહાય કરવા ટહેલવિસાવદર ના હનુમાનપરા વિસ્તારમાં રહેતા એક અતિ ગરીબ વિપ્ર પરિવારના ભરતભાઈ નંદલાલભાઈ વ્યાસને અકસ્માતે ઇજાઓ થતા તેઓ સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલ તેઓની સારવાર કરાવવાના તેમની પાસે રૂપિયા ન હોય જેથી તેઓને તબીબી સલાહ મુજબ સારવાર મળી રહે અને તેઓ જલ્દીથી સાજા થઈ જાય તે માટે લોકોને આર્થિક મદદરૂપ થવા આ ટહેલ કરવામાં આવે છે. તેઓનું વિસાવદર એસ.બી.આઈ બેંકમાં એકાઉન્ટ નંબર ૩૯૨૨૧૦૨૨૦૧૦થી એકાઉન્ટ ધરાવતા હોય તેઓના એકાઉન્ટ માં આપની યથાશક્તિ શક્તિ મુજબ આર્થિક સહાય કરવા અપીલ કરવામાં આવે છે. તેઓના મોબાઈલ નંબર
૯૬૦૧૧ ૪૧૪૦૪ છે.આ એકાઉન્ટમાં આપશ્રી રૂપિયા ૫૦,૧૦૦ કે આપની યથાશક્તિ મુજબ યોગદાન આપો તેવી તેમને અપીલ કરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.