ગરબાડા માં ભારે અસહ્ય બફારા બાદ વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી
ખારવા ગામે વાવાઝોડા સાથે વરસાદ વરસતા જાનૈયાઓમાં નાસભાગ મચી જવા પામી.
હવામાન વિભાગની આગાહી મુજબ ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત ભારે ગરમી તેમજ બફારા બાદ ગરબાડામાં કાળા વાદળો છવાયા હતા ત્યારબાદ વાવાઝોડા સાથે સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે હાલ આદિવાસી સમાજમાં લગ્નસરા ની સિઝન ચાલતી હોય ત્યારે ગરબાડા તાલુકાના ખારવા ગામે જાન લઈને આવેલ જાનૈયાઓ અચાનક વાવાઝોડા સાથે વરસાદ વરસતા નાસભાગ મચી જવા પામી હતી તેમજ જાનૈયાઓ માટે બાંધવામાં આવેલ મંડપ વાવાઝોડાના કારણે ઉડી જવા પામ્યો હતો અને વરસાદી વાતાવરણ ના કારણે જાનૈયાઓ ઘરે પરત ફર્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.