રાજુલામાં શ્રી મેલડી માતાજી નો જીજુવાડીયા પરિવાર દ્વારા નવરંગ માંડવો યોજાયો
રાજુલામાં શ્રી મેલડી માતાજી નો જીજુવાડીયા પરિવાર દ્વારા નવરંગ માંડવો યોજાયો
રાજુલા ખાતે શ્રીજી નગર વિસ્તારમાં જીજુવાડીયા પરિવાર દ્વારા 24 કલાકનો નવરંગ માંડવો યોજાયો
પ્રથમ દિવસે ભવ્ય મેલડી માતાજીની શોભા યાત્રા નીકળી હતી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા માતાજી નો સામૈયું થાંભલીરોપણ અને મહાપ્રસાદના રાખવામાં આવ્યા હતા દિવસના મેલડી માતાના ડાક ડમરું ના કલાકાર શ્રી રાહુલભાઈ રાવળ તથા રાત્રિના કલાકાર શ્રી ભવદીપભાઈ આમલા તમામ માતાજી ઓના ગુણગાન ગાય અને ડાકલા સાથે જમાવટ કરી હતી આ ડાકલા વિવિધ માતાજીના ભુવાઓ ભારે જમાવટ કરી હતી. વિશાળ જન્મદિનની મા મુખ્ય મહેમાન ધારાસભ્ય હીરાભાઈ ના અધ્યક્ષ સ્થાને હતું પરંતુ તબિયત સારી ન હોવાથી તેમણે શુભેચ્છા પાઠવી હતી તેમજ હવાની યજ્ઞ શહીદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુળના ભુવા અશોકભાઈ ઝિંઝુવાડીયા પંકજભાઈ કરણીયા ગણેશભાઈ સાકર સાથે માતાજીને પૂજન કર્યું હતું. માતાજી ગુણ ગાન કરી માતાજીને રાજીપો વ્યક્ત કર્યો હતો આ આ મેલડી માતાના નવરંગ માંડવો પ્રથમ વખત શહેરના મધ્યમ ભાગમાં થતા ભારે ભીડ જોવા મળી હતી મહેમાનોનું સન્માન લાલભાઈ દ્વારા સાલ ઓઢાડી 51 મહેમાનોનું સન્માન કર્યું હતું સૌરાષ્ટ્ર ભરના વિવિધ માતાજીઓના 101 ભુવા પધાર્યા હતા બપોરના 3000 લોકોએ મહાપ્રસાદનો લાભ મળ્યો હતો આયોજન શ્રી જીંજુવાડીયા યાગ્નિક ભાઈ તથા લાલભાઈ ઝિંઝુવાડિયા મહિલાઓનું સન્માન મંગુબેન દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.