રાજકોટથી દિલ્હી AI રૂ.21,800, ઇન્ડિગો રૂ.19,189 ટિકિટનો ભાવ - At This Time

રાજકોટથી દિલ્હી AI રૂ.21,800, ઇન્ડિગો રૂ.19,189 ટિકિટનો ભાવ


વેકેશનના કારણે રાજકોટથી હવાઇ મુસાફરી અચાનક મોંઘી થઇ

ઉનાળુ વેકેશન પડતાની સાથે રેલવે, બસ તેમજ પ્લેનમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. આકરી ગરમીથી છુટકારો મેળવવા મોટા ભાગના લોકો ઉત્તર ભારત તરફ ફરવા જઇ રહ્યા છે. જેને કારણે રાજકોટથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન અને બસ સેવામાં ખૂબ જ ધસારો હોવાથી લોકો હવાઇ મુસાફરી તરફ વળ્યા છે. જે તકનો એરલાઇન્સોએ ભરપૂર લાભ લઇને ટિકિટના દરને આસમાને પહોંચાડી મુસાફરો પાસેથી ત્રણ ગણા ભાવ વસૂલી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.