માલપુરની ચોરીવાડ ચોકડી ત્રણ રસ્તા પરનો બનાવ - At This Time

માલપુરની ચોરીવાડ ચોકડી ત્રણ રસ્તા પરનો બનાવ


રદ થયેલી રૂ.૫૦૦ અને ૧,૦૦૦ના દરની ૧૩.૩૯ લાખની નોટો સાથે શખ્સ પકડાયો. રૂ. ૫૦૦ના દરની ૨,૨૯૨ અને ૧,૦૦૦ના દરની ૧૯૮ નોટ બાઈક જપ્ત, પંચમહાલના પાલીખંડાના શખ્સ સામે ફરિયાદ. માલપુર તાલુકાના ચોરીવાડ ચોકડી ઉપરથી રદ થયેલી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૧૩.૩૯ લાખની ચલણી નોટો સાથે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.