રાજપુર ગામના વેદ પટેલ ધો-10 ની પરીક્ષામાં દ્વિતીય નંબર મેળવ્યો.... - At This Time

રાજપુર ગામના વેદ પટેલ ધો-10 ની પરીક્ષામાં દ્વિતીય નંબર મેળવ્યો….


વીરપુર તાલુકાના 42 કડવા પાટીદાર સમાજના પરિવારના દીકરા પટેલ વેદ હીનેશભાઈ વીરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ માં ધો-10 માં 600 માંથી 563 ગુણ અને રેન્ક 98.90 સાથે 93.83% મેળવી પોતાના ગામ, તેમજ 42 કડવા પાટીદાર સમાજનું નામ રોશન કર્યું હતું જે બદલ વેદ હીનેશભાઈ પટેલ ને ગ્રામજનો, તેમજ પટેલ સમાજ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. જયારે સમસ્ત 42 કડવા પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યું હતું....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image