મેઘરજ તાલુકામાં ગાયત્રી જ્યોતિ કળશ રથયાત્રા ગામે ગામે પરિભ્રમણ કરશે. 13 મેથી15 મે 2024. - At This Time

મેઘરજ તાલુકામાં ગાયત્રી જ્યોતિ કળશ રથયાત્રા ગામે ગામે પરિભ્રમણ કરશે. 13 મેથી15 મે 2024.


21મી સદી ઉજ્જવળ ભવિષ્ય , હમ બદલે કે યુગ બદલેગા. સૂત્રનો શંખનાદ કરનાર ગાયત્રી પરિવારના વેદમુર્તિ પંડિત શ્રી રામ રામા આચાર્ય જી 1926માં વસંત પંચમીના દિવસે ગાયત્રી સાધનાથી શરૂઆત 24 વર્ષની કઠોર ગાયત્રી તપસ્યા દુરી આ અખંડ દીપકને 2026 મા 100 વર્ષે પુરા થઈ રહ્યા છે કરોડો માનવો સુધી શંખનાદ કુક નાર તેમજ નારી જાગરણ દૂરનાર માતા ભગવતી દેવી રામનો જન્મ પણ 1962 માં થયો તેમની રહ્યા 2026 માં જન્મ રાતાબ્દી છે.
ગાયત્રી મહામંત્રની દિવ્ય ઉર્જામાં શ્રદ્ધા રાખનાર માનવતા પુનઃ ઉત્થાનનો અનમોલ અવસર હોઇ ગાયત્રી તીર્થ -શાંતિ કુંજ હરિદ્વાર ખાતે અખંડ દીપકની દિવ્ય ઊર્જાને પવિત્ર કળશ સ્વરૂપે સુધી લાભ અથવા માટે જ્યોતિ કળશ રથયાત્રા 2024 થી 2026 દરમિયાન પરિભ્રમણ કરશે મેઘરજ તાલુકામાં પણ અશોકભાઈ ઉપાધ્યાય અને સાથીદારો દ્વારા 13 મેથી 15 મે સુધી મેઘરજ તાલુકામાં કળશ પરિભ્રમણ કરશે . તો દરેક દર્શન -સામૈયુ. આરતી .નો લાભ લેવા જણાવવામાં આવે છ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.